Saturday, 10 November 2012




જે માણસ પોતાના સુખની બાબતમાં આત્મનિર્ભર છે તેને દુનિયાની કોઇ તાકાત
કદી દુખી બનાવી શકતી નથી. માણસ પોતાની જાતને જેટલો સુખી માને. તેટલો સુખી સુખી તે બને છે.”
એટલે કે સાચું સુખ બહારથી નથી આવતું પણ આપના મનની મનની અવસ્થા ઉપર નિર્ભર કરે છે. વધુને વધુ ચીજ વસ્તુઓ પાપ્ત કરવાથી કે વધુ ઉપભોગ કરવાથી સુખ મળતું નથી. પણ આ બધું પાપ્ત કરવાની ઇચ્છાથી મુક્તિ મેળવાથી જ સુખ પાપ્ત થાય છે.





                                                                                           

No comments:

Post a Comment